NPSને લઈ નાણામંત્રી સીતારમણે કરી એવી જાહેરાત, સાંભળીને રોકાણકારો થઈ ગયા ખુશ
NPS Annual Return: શરૂઆતમાં, સરકારે ફક્ત સરકારી કર્મચારીઓ માટે NPS શરૂ કર્યું હતું. જોકે, પછીથી તેને સામાન્ય લોકો માટે પણ વિસ્તૃત કરવામાં આવ્યું. તાજેતરમાં, સરકારે કર્મચારીઓને NPSથી UPSમાં શિફ્ટ થવાનો વિકલ્પ પણ આપ્યો છે.