🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #😇 સુવિચાર #🙏 જય શ્રી કૃષ્ણ #🙏🏻 રાધે રાધે #💐 બુધવાર સ્પેશિયલ
*ધારીએ એવું થતું નથી અને,*
*વિચારીએ એવું હોતું નથી,*
*એનું નામ “જીંદગી”*
*પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ પરંતુ…,*
*અફસોસ સમજવાની કોશીશ કોઈ નથી કરતું...!!!*
*🙏Jay Shree Krishna🙏*
*!! Զเधे Զเधे!!*
*Good morning*☕
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
