દીકરી હાથમાં લગ્નની મહેંદી લાગે તે પહેલા પિતાનું મોત, સંબંધીના ઘરની બહાર ટ્રકે ટક્કર મારી
Fathers Death Before Daughter Wedding ; દીકરીના લગ્નના દોઢ મહિના પહેલા પિતાનું મોત:લગ્નની ખરીદી કરવા મહારાષ્ટ્રથી સુરત આવ્યા, સંબંધીના ઘરની બહાર ટ્રકે કચડી નાખતા મોત