*શાંતિ એક એવી વસ્તુ છે*
*જે તમારી પાસે કદાચ ના હોય છતાં*
*તમે બીજાને આપી શકો છો !!*
કેમેરા હોય કે વ્યક્તિ…
જેવું એમનું ફોકસ બીજા પર પડવા લાગશે એટલે તમે ઓટોમેટિક “બ્લર” થઈ જશો❗️😇
*અનુમાન આપણા મનની કલ્પના છે*
*અનુભવ આપણા જીવનનો પાઠ. છે*
🌹 *શુભ સવાર* 🌻
▬▬ஜ۩۞۩ஜ▬▬▬ #👌 ગર્વથી ગુજરાતી 👳♂️ #good morning #સુપ્રભાત #🥰ગુડ મોર્નિંગ 🌄 #શુભ સવાર
