ShareChat
click to see wallet page
ઢોલના ધબકારે, મનડું હરખાય, તાળીઓના તાલે, દેવી પૂજાય. નવ દિવસની ભક્તિ, જીવનને પાવન કરે, માડી તારા આશીર્વાદથી, સૌનું ભલું થાય. નવરાત્રીની હાર્દીક શુભેચ્છાઓ #tranding #✍️ જીવન કોટ્સ #good morning #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #family

More like this