RBIએ 2000 રૂપિયાની નોટોને લઈ બહાર પાડ્યુ નવું નોટિફિકેશન, જો તમારી પાસે પણ છે આ નોટ, તો કરો આ કામ
Exchange RS 2000 Notes: જો તમારી પાસે હજુ પણ ગુલાબી 2000 રૂપિયાની નોટ છે, તો વિલંબ કરશો નહીં. RBI ના આ નિયમ મુજબ, તમે હવે તેને બદલી શકો છો. ચાલો સંપૂર્ણ પ્રોસેસ જાણીએ.