ShareChat
click to see wallet page
#😢અભિનેતાની રેલીમાં નાસભાગ 39ના મોત તમિલનાડુમાં અભિનેતા વિજય થલપતિની રેલીમાં નાસભાગ, મૃતકાંક 39 થયો, 95થી વધુ ઈજાગ્રસ્ત મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે...' કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા.. હું ઈજાગ્રસ્તો જલદીથી સાજા થાય તેવી કામના કરું છું. ઉલ્લેખનીય છે કે બીજી બાજુ તમિલનાડુ સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને મુખ્યમંત્રી રાહત ફંડથી દરેકને 10-10 લાખ રૂપિયા આપવા ઉપરાંત હોસ્પિટલમાં જેમની સારવાર ચાલી રહી તે દરેકને 1-1 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું હતું. #🔥 બિગ અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 @≛⃝ 🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟‌ ✨✮⃝

More like this