રાજકોટમાં ચોંકાવનારી ઘટના: કાકી-ભત્રીજાના પ્રેમસંબંધના વિવાદ વચ્ચે પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું, પછી ગોળી મારી કરી આત્મહત્યા
રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગના પટાંગણમાં આજે સવારે એક અત્યંત કરુણ ઘટના બની છે. પ્રેમસંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી