થઈ જાઓ તૈયાર ! આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું... બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર
બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાતા મીની વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. હાલ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. ત્યારે વાવાઝોડાની આગાહી ફરી એકવાર ખેડૂતોની ચિંતા વઘારી દીધી છે. જો કે, નવી સિસ્ટમની દિશા અનુસાર ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે.