અમેરિકન રિપોર્ટમાં મોટો દાવો! પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં ભારતને હરાવ્યું; પહેલગામ હુમલાને પણ આતંકી હુમલો ન માન્યો!
US report: એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસ સુધી ચાલેલી લડાઈ (ઓપરેશન સિંદૂર)માં પાકિસ્તાનને મોટી સૈન્ય સફળતા મળી હતી. આ રિપોર્ટમાં પહેલગામ હુમલાને પણ આતંકવાદી હુમલો ન ગણતા તેને બળવાખોર હુમલો માનવામાં આવ્યો છે.