અમેરિકામાં શટડાઉન, TATA IPO... આવતા અઠવાડિયે કઈ બાજુ જશે શેરબજાર? આ ફેક્ટ્સ નક્કિ કરશે માર્કેટની ચાલ
Share Market Prediction: ભારતીય શેરબજાર માટે આગામી સપ્તાહ મહત્વપૂર્ણ રહેશે. જ્યારે કોર્પોરેટ્સ તેમના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી રહ્યા છે, ત્યારે યુએસ સરકારના શટડાઉનની બજાર પર અસર, FOMC મિનિટ્સ અને અન્ય આર્થિક ડેટા બજારની ગતિવિધિ નક્કી કરશે.