અમૃતસરથી ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ, અચાનક ખુલી ગયું RAT
અમૃતસરથી બર્મિંગહામ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. RAT અચાનક એક્ટિવ થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બધા મુસાફરો સુરક્ષિત છે. જો કે, બર્મિંગહામથી નવી દિલ્હી જતી આગામી ફ્લાઇટ આ કારણે રદ કરવામાં આવી છે.