ShareChat
click to see wallet page
ગુજરાતની કઈ વાનગી ક્યાં વખણાય છે : * સુરત: ઊંધિયું, ઘારી અને લોચો * અમદાવાદ: ખમણ અને ફાફડા * જામનગર: સુકો મેવો, કચોરી અને પેંડા * રાજકોટ: પેંડા, ચવાણું અને ભજીયા * વડોદરા: લીલવા કચોરી * પાટણ: કઢી અને મઠિયા * ભાવનગર: ગાંઠિયા અને ચવાણું * ભરૂચ: ખારી શિંગ * કચ્છ: કચ્છી દાબેલી * આણંદ: વઘારેલો રોટલો * ખંભાત: સુતરફેણી અને હલવાસન * વલસાડ: કાળી કેરી * નવસારી: ફાફડા અને સુંવાળી * મહેસાણા: થાબડી પેંડા #✔️ હકીકતો અને માહિતી

More like this