આત્મનિર્ભરતા તરફ એક કદમ! 🚀
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોને સશક્ત બનાવવા માટે મફત મોટરસાયકલ ટ્રાયસીકલ/જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ. આ વાહનો દ્વારા આપનું જીવન વધુ સરળ અને સ્વતંત્ર બનશે. #🤗 સંઘર્ષથી સફળતા #સરકારી માહિતી #👇વર્તમાન માહિતી🤔
👉 લાભ લેવા માટેની મુખ્ય શરતો:
૧૮+ ઉંમર.
૫૦% કે વધુ દિવ્યાંગતા.
. આજે જ અરજી કરો
