#✔️ હકીકતો અને માહિતી દક્ષિણ ગુજરાત ના વલસાડ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા ની ભવ્ય ઉજવણી દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ ના સન્માન હેતું શ્રી જશ બંકિમ ચન્દ્ર સોલંકી ને બાર સાયન્સ માં ૮૯ટકા પ્રાપ્ત કરવા બદલ સન્માનિત શર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું છે
