Cyclone Shakti : મુંબઇ અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં અપાયું એલર્ટ, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ભારે વરસાદ
દેશના હવામાનનો મિજાજ ફરીથી બદલાવવાની તૈયારીમાં છે. અરબી સમુદ્રમાં એક નવો ખતરો જોવા મળી રહ્યો છે. વર્ષનું પહેલું સમુદ્રી તોફાન ભારતમાં ત્રાટકવાની તૈયારી