ShareChat
click to see wallet page
ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, જાણો ક્યાં વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ? #📢9 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢9 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, જાણો ક્યાં વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ?
Gujarat Corruption Report : ગુજરાતમાં ભ્રષ્ટાચારને લગતી ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોમાં એવી છાપ ઘર કરી ગઈ છે કે સરકારી ઓફિસમાં નાણાં વગર કામ થતું નથી. રાજ્યમાં ભ્રષ્ટાચારનું આ સ્તર એટલું વ્યાપક બન્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) સમક્ષ ૬૫૩ અધિકારીઓ કે કર્મચારીઓ સામે ૫૮૩ ફરિયાદો નોંધાઈ છે.

More like this