#🔴LIVE: નવરાત્રી મહોત્સવ 2025🎥 #સુરત #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ આમ તો પોલીસકર્મીઓ અને અધિકારીઓ આખું વર્ષ પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવાની ફરજમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેમને પોતાના પરિવાર સાથે તહેવારો મનાવવાનો સમય ભાગ્યે જ મળે છે.
સલાબતપુરા પોલીસ સ્ટાફ ક્વાર્ટરસમાં પોલીસકર્મીઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમી માતાજીની પૂજા-અર્ચના કરી અને નવરાત્રિના પાવન પર્વની ઉજવણી કરી.
#ambaji_temple_ #ambaji #ambajimandir #ambajigabbar #ambajitemple #mataji #jaymataji #matajistatus #shrimataji #umiyamataji #ambika #ambikaniketantemple #ambikaniketan #surattemples #athwalines #mandir #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navratri #udhana #udhna

01:16