” તમને મળીને આજે ફરી એમ થયું કે,
મનની વાત મૂકી આજે દિલ ની વાત સાંભળી લઉં..
જો મળવા માટે એકા’દી સાંજ મળે ને,
તો તારી સૌથી યાદગાર એ સાંજ ને બનાવી દઉં.. #💘 પ્રેમ 💘 #💔 પ્રેમનું દર્દ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #મ્હેફિલ - એ - ગઝલ
આમ તો મને મનાવવા વાળું હવે કોઇ નથી,
તો પણ થયું ચાલ ને તારા થી એક વાર રિસાય લઉ..
વરસાદ બની ને મને સ્પર્શવા જો આવે ને,
યો હું ભીંજાય ને પણ તને લાગણી થી તરબોળ કરી દઉં..
બસ, તું એકવાર તું મને તારા દિલ માં સ્થાન આપી દે,
મારું અસ્તિત્વ હુ તારા માં મિટાવી દઉં…
વાત વાત માં તું કઈંક માંગવાનું કહે ને તો ,
હું જિંદગી ભર નો તારો સાથ માંગી લઉ…
