"કર્મ"નુ અભિમાન રાખો "પૈસા"નુ નહી, ફળો નો રાજા કેરી છે,છતા કિલો મા વેચાય છે.જ્યારે શ્રીફળ નંગ મા વેચાય છે.
સહનશીલતા એ સ્વભાવ નહીં, સંસ્કાર છે.ત્રાજવું વજન માપી શકે છે,ગુણવત્તા નહિ.🙏જય શ્રી કૃષ્ણ 🙏જય માતાજી #😇 પ્રેરણાત્મક વિચાર #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #✍️ જીવન કોટ્સ #😇 સુવિચાર

