પાકિસ્તાને તો હદ વટાવી દીધી, એશિયા કપ ટ્રોફી ચોર નકવીને આપશે ગોલ્ડ મેડલ
Mohsin Naqvi Got Gold Medal : ભારતે પાકિસ્તાનને હરાવીને 2025નો એશિયા કપ જીત્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી નહોતી. પાકિસ્તાની મંત્રી અને PCB અધ્યક્ષ મોહસીન નકવીએ ટ્રોફી આપવાનો ઇનકાર કર્યો હતો. હવે નકવીને પાકિસ્તાનમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે, જ્યારે ICCએ આ વિવાદ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.