વર્ષો ના વર્ષો એક શિષ્ય કોય સદગુરુ ચરણ મા જાય સત્સંગ મા જાય અને વર્ષો ના વર્ષો કોઈ સંત પુરુષ નો સંગ કરે અને જો એ શિષ્ય ની ભીતર સત્ય નામ સ્થિર ના થાય એ જીવ ને ભીતર મૂળ સ્વરૂપ નું ભાન ના થાય અને વર્ષો ના વર્ષો ગુરુ ચરણ માં જાય અને એ જીવ ની સત્ય નામ ની પુરી જાખી ના થાય તો એ અસફળતા ગુરુ ની છે એ અસફળતા શિષ્ય ની નથી
કારણ કે આપણા સંતો નો સંગ કરવાથી તો પશું પણ ભવ પાર થય ગયા છે તો શિષ્ય તો ગમે તેવો હોય તો પણ માણસ છે અને વર્ષો ના વર્ષો નો સંગ કરવા છતાં જો શિષ્ય ની ભીતર સમજણ ના બેસાડી શકે તો એ અસફળતા એક ગુરુ ની છે એ સંત પુરુષ ની છે
પછી એ વાત નો સ્વીકાર ગુરુ કરે કે ના કરે પણ આ વાત પૂર્ણ સત્ય છે કડવી છે પણ સત્ય છે...
*જય ગુરુદેવ*📿🙏
*સત્ય સનાતનધર્મ ની જય*📿🙏 #📚 ભારતનો ઈતિહાસ #🙏કૃષ્ણ વચન✍️ #👫 મારા મિત્ર માટે #😇 સુવિચાર #🙏 જય શ્રી કૃષ્ણ
00:44
