#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ 🪷🌷આજે મતદાર સુધારણા (૨૦૨૫)SIRમાં શાળાનં૫૬ ચાણક્ય માં બુથપ્રમુખ વિલાસગિરિ ગોસ્વામી(૧૫૯),બુથપ્રમુખ રાજુભાઇ પારેખ (૧૬૦),બુથપ્રમુખ જસુમતીબેન વસાણી(૧૬૨) સાથે તેમજ સરકારી (૩)BLOસાથે સંકલન કરીને બાકી રહેલા ફોર્મ,અધુરી વિગતો,ફિલ્ડ માં રૂબરૂ જઇને ફોર્મ એકત્રિત કરી જમાં કરાવેલ.આ મુહિમ ત્રણેય બુથમાં (૧૦૦%)કાર્ય કેમ કરી શકાય તેની સતત સમીક્ષા કરી આગામી સમયમાં તે પુર્ણ કરીશું.🪷🌷
વિલાસગિરિ ગોસ્વામી.
શકિત કેન્દ્ર ઇન્ચાર્જ બુથ (૧૫૯,૧૬૦,૧૬૨),વોર્ડ નં-૨
00:15
