Patan : દિવાળી વેકેશનમાં રાણકીવાવમાં પ્રવાસીઓની ભીડ ઉમટી, 20 હજારથી વધુ લોકોએ માણ્યો વર્લ્ડ હેરિટેજનો આનંદ
પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવ પર દિવાળી વેકેશન દરમિયાન ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં 20 હજારથી વધુ ભારતીય અને