Dwarka ના દરિયામાં ભારે પવનને લીધે ઊંચા મોજા ઉછળશે, મંગળવાર સુધી એલર્ટ - સૌરાષ્ટ્ર News - Shri Nutan Saurashtra
હવામાન વિભાગની વિગત મુજબ તા. 4 થી 7 ઓકટોબર સુધી ગુજરાત તેમજ ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ગતિ વધીને 45 થી 55 કિમી પ્રતિ કલાક અને મહત્તમ 65 કિમી પ્રતિ