*સ્નેહી શ્રી,*
✨મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા *આપના પરિવારને દિવાળી ની હાર્દિક શુભકામના.*✨
✨સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી *આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.*✨
✨ *શુભ દિવાળી* આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....✨
*✨✨શુભ દિવાળી✨✨*
*ધીરજસિંહ ચાવડા સહ પરિવાર*
#🛕અયોધ્યા રામમંદિર🙏 #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ભક્તિ સ્ટેટ્સ
