ShareChat
click to see wallet page
#✈️મહેસાણામાં એરોબેટિક એર શો
✈️મહેસાણામાં એરોબેટિક એર શો - ShareChat
મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર 9 હોક વિમાનના દિલધડક સ્ટંટ્સ: શૌર્યના રંગોથી રંગાશે શહેરનું આકાશ, 'સૂર્યકિરણ'ની પ્રેક્ટિસનો રોમાંચક નજારો જોવા ભારે ઉત્સાહનો માહોલ - Mehsana News
મહેસાણાના ઇતિહાસમાં સૌપ્રથમવાર 'સૂર્યકિરણ' એરોબેટિક એર શો યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય વાયુસેનાની આ પ્રસિદ્ધ ટીમ આજે એટલે કે, 24 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે મહેસાણાના એરોડ્રામ ખાતે આકાશમાં શાનદાર સ્ટંટ્સ અને દિલધડક એરોબેટિક્સ રજૂ કરશે. | Mehsana first time; 9 Hawk aircraft thrilling stunts. Suryakiran Aerobatic Air Show practice excitement.

More like this