ShareChat
click to see wallet page
IND W vs PAK W : પાકિસ્તાનની ફરી બેઇજ્જતી...હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે ના મિલાવ્યો હાથ #📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
IND W vs PAK W : પાકિસ્તાનની ફરી બેઇજ્જતી...હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે ના મિલાવ્યો હાથ
Women World Cup 2025 India vs Pakistan : મહિલા વર્લ્ડ કપમાં પણ ભારતની નો હેન્ડશેક પોલિસી ચાલુ જ છે. ટોસ પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યો નહોતો.

More like this