*શ્રીરામ જન્મભૂમિ મુક્તિ*
૯ નવેમ્બર ૨૦૧૯ના શુભ દિવસે ભારતની આદરણીય *સર્વોચ્ચ ન્યાયાલય* ના સર્વ સમ્મત નિર્ણયે પાંચ શતાબ્દિઓ સુધી ચાલેલ *વિશ્વના સૌથી મોટા આંદોલન* ના વિજયશ્રીની ઘોષણા કરતાં ચૂકાદો હિન્દુઓના પક્ષમાં આપ્યો.
ભારતના પુત્રવત સમાજે પ્રભુ શ્રીરામ જીવન વ્યવહારમાં લાવેલ મર્યાદાઓનું શત પ્રતિશત પાલન કરી તેને આનંદ ઉલ્લાસ સાથે વધામણી કરી હતી અને રામરાજ્યની શુભ સંકલ્પના સાથે પોતાના મનની અયોધ્યાને સજાવી અને શણગારી હતી.
#રાષ્ટ્રીય_વિમર્શ ..
સાચે જ...સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજીત ક્યારેય નહી.
*सत्यमेव जयते।*
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) #✔️ હકીકતો અને માહિતી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી ... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

