ડેપ્યુટી CM તરીકે સંઘવી જ કેમ? ગુજરાતમાં સત્તાના શિખરે હર્ષ સંઘવી જેવા નેતાઓની જરૂર કેમ પડી?
Why Harsh Sanghvi as Deputy CM? ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.