#🌸મહાનવમીની શુભેચ્છાઓ🌸 #👣 જય માતાજી #🏵️માતા સિદ્ધિદાત્રી🏵️ #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 શુભ નવરાત્રિ...
દેવી અંબિકા એ આધ્યશક્તિ છે, એટલે કે ઊર્જાનો મૂળ સ્ત્રોત. તેમની પાસે સંસારના વિઘ્નોને દૂર કરવા માટે દૈવી શક્તિ છે અને તે તમારી પ્રકૃતિને ખૂબ શક્તિઓ આપે છે, જેથી તમે સહજ બની શકો.
આપણે અંબેમાને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ? એ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/EF8SBRwz #🔱નવરાત્રી પૌરાણિક કથા & રહસ્યો📕
