દીપિકા પાદુકોણ-રણવીર સિંહની પુત્રીની પહેલી ઝલક આવી સામે, દિવાળી પર દુઆએ માતા સાથે કરી ટ્વિનિંગ
Deepika Padukone Ranveer Singh Daughter Dua Photo: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે આખરે દિવાળીના અવસર પર તેમની પુત્રી દુઆની પહેલી ઝલક ફેન્સને બતાવી છે. તેમની પ્યારી નાની પરી લાલ રંગનો ડ્રેસ પહેરેલો જોવા મળી રહી છે.