ShareChat
click to see wallet page
ગુજરાત તરફ આવી રહ્યું છે શક્તિ વાવાઝોડું : દ્વારકા પર મોટો ખતરો મંડરાયો, હવામાન વિભાગે આપી ચેતવણી #📢4 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢4 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
ગુજરાત તરફ આવી રહ્યું છે શક્તિ વાવાઝોડું : દ્વારકા પર મોટો ખતરો મંડરાયો, હવામાન વિભાગે આપી ચેતવણી
Gujarat Weather Forecast : અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. ત્યારે હજુ પણ ગુજરાતમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 116 ટકાથી વધુ વરસાદ નોંધાયો.

More like this