ShareChat
click to see wallet page
#😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #💓 લવ સ્ટેટ્સ #💝 લવ કોટ્સ #📱 ગુજરાતી સ્ટેટ્સ vહજુય યાદ છે મને.... તારી સાથે થયેલી એ પહેલી મુલાકાત હજુય યાદ છે મને ..... તને જોઈ ને આ બેકાબૂ થઈ ગયેલી , આ મારા દિલ ની ધડકન હજુય યાદ છે મને..... પહેલીવાર એકબીજા ને જોઇને , આપણા ચેહરા પર એ હળવું સ્મિત હજુય યાદ છે મને.... કહેવું હતું ઘણું બધું, ખામોશ થઈ ગયેલાં એ હોંઠ હજુય યાદ છે મને..... છેલ્લે જતા જતા આંખો થી આંખો, મળી ને એક થયેલી નજર હજુય યાદ છે મને...... 🩷🩷🩷
😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 - जब भी मेरा ख़याल आये 8 तूम बस अपना ख़याल रखना {ು~ जब भी मेरा ख़याल आये 8 तूम बस अपना ख़याल रखना {ು~ - ShareChat

More like this