Blinkit ડિલિવરી બોયે મને ખરાબ રીતે ટચ કર્યું..., એજન્ટનું શરમજનક કૃત્ય CCTVમાં કેદ, જાણો કંપનીએ શું કહ્યું?
CCTV Video: એક મહિલાએ બ્લિંકિટ ડિલિવરી એજન્ટ પર અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો. તેણે કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો, જે બાદ કંપનીએ તેના પર કાર્યવાહી કરી છે.