SATYAPATH GUJARATI NEWS on Instagram: "વાડજમાંથી 35 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપાયું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ ખત કોલોનીમાંથી પતિ–પત્નીની ધરપકડ કરી છે. ઘરેથી મળી આવેલા 357 ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ₹35.77 લાખ થાય છે. પૂછપરછમાં જાણ્યું કે દંપતી છેલ્લા ચાર મહિના થી ઘરેથી જ ડ્રગ્સ વેચતું હતું અને રાજસ્થાન–લખનઉ સુધીના જોડાણો હતા. મુખ્ય સપ્લાયર સુભાષ હાલ ફરાર છે. તપાસ ચાલુ… #ahmedabad #crimebranch #DrugsCase #mddrugs #Wadaj #satyapathgujaratinews #saurangthakkar"
1 likes, 0 comments - saurang_thakkar_official on December 1, 2025: "વાડજમાંથી 35 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપાયું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ ખત કોલોનીમાંથી પતિ–પત્નીની ધરપકડ કરી છે.
ઘરેથી મળી આવેલા 357 ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ₹35.77 લાખ થાય છે.
પૂછપરછમાં જાણ્યું કે દંપતી છેલ્લા ચાર મહિના થી ઘરેથી જ ડ્રગ્સ વેચતું હતું અને રાજસ્થાન–લખનઉ સુધીના જોડાણો હતા.
મુખ્ય સપ્લાયર સુભાષ હાલ ફરાર છે. તપાસ ચાલુ…
#ahmedabad #crimebranch #DrugsCase #mddrugs #Wadaj #satyapathgujaratinews #saurangthakkar".