ShareChat
click to see wallet page
#💝 લવ કોટ્સ #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 એવી ધણી વેળાએ મારૂ સ્થાન ભૂલી ગયો જ્યાં જ્યાં અડગ રહેવું પડે ત્યાં ત્યાં હું ઝૂકી ગયો એના જ બોલેલા વચનની યાદ આપી હતી એ પળથી શબ્દોનો ભરોસો સાવ ઊઠી ગયો એવા કિનારે નાવ મારી લાંગરીને ગયો ત્યાં ચાંચિયો આવીને સઘળુ મારૂ લૂટી ગયો એને હિમત હું પ્રેમમાં દેવાનો હતો કિંતું એ અવસર અણીના ટાકણે આવ્યોને ચૂકી ગયો એને કહ્યું મારા જીવનમાં ક્યાં કમીઓ હતી જ્યા જ્યાં કમી લાગી એ મારો પ્રેમ પૂરી ગયો તેઓ કદી મારીય અવગણનાં ના સાંખી શક્યાં આખર એ ચાહે છે મને એ ભેદ પણ ખૂલી ગયો દીવાનગી કાફી નથી કાવ્યો ગઝલ લખવામાં સાકી સનમનો કેફ મઘદરિયામાં ડૂબી ગયો તારી “મહોતરમાંના નામે નામનાં છે “નરેન” એ નામ સામે આવતાં કા ખુદથી રૂઠી ગયો? A... Dost
💝 લવ કોટ્સ - ShareChat

More like this