નવા મંત્રીમંડળમાં કોણ IN થશે અને કોણ OUT, દિવાળી પહેલા થઈ શકે છે જાહેરાત
Gujarat Cabinet Reshuffle : ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાતા હવે ગુજરાત સરકારમાં મંત્રીમંડળની વાતો વહેતી થઈ. દિવાળી પહેલા નવા કેબિનેટની જાહેરાત થાય તેવી શક્યતા છે, આવામાં કોનું મંત્રીપદ કપાશે તે મોટો સવાલ છે