ShareChat
click to see wallet page
📢 ગુજરાત સરકારની "મુખ્યમંત્રી અનુસૂચિત જાતિ કોચિંગ સહાય યોજના" અંતર્ગત ઓનલાઈન અરજીઓ શરૂ! ધોરણ ૧૨ પછીના સ્પર્ધાત્મક અભ્યાસ માટેની ઉત્તમ તક. 💰 કેટલી સહાય મળશે? સ્પર્ધાત્મક/શૈક્ષણિક પ્રવેશ પરીક્ષાઓ (જેમ કે GPSC, UPSC, NEET, JEE, IELTS, TOEFL, GRE, વગેરે) માટે કોચિંગ સહાય ₹૨૦,૦૦૦/- સુધી અથવા ટ્યુશન ફી, બે માંથી જે ઓછું હોય તે. 🎓 કોણ અરજી કરી શકે? નિયત જોગવાઈઓ મુજબ વિકસતી જાતિના વિદ્યાર્થીઓ/તાલીમાર્થીઓ. 🗓️ મહત્વની તારીખો: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૮/૨૦૨૫ અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં જમા કરાવવાની છેલ્લી તારીખ: ૩૧/૧૦/૨૦૨૫ #👇વર્તમાન માહિતી🤔 #સરકારી માહિતી #🤗 સંઘર્ષથી સફળતા #📋 જોબની તૈયારી
👇વર્તમાન માહિતી🤔 - निथाभड, विड्शित %ति sC्थI७I शांधीनग२ द्वा२ डोथिंग शeाथ थो%नl. भकवापात्रशषधथ8Rङ 20,000/ slidl80109/2025e1 8 15/10/2025 BHAVIN BHUVA BHAVIN BHUVA 90 99 41 17 22 பFIu I ITIIITIil ட-பா EDUCATIONINFLUENCER htlps;l{nwinslauram Ccin TECHWITHBHDVIN  C I DIIVLN OGY MmlzZTF6d2t2 निथाभड, विड्शित %ति sC्थI७I शांधीनग२ द्वा२ डोथिंग शeाथ थो%नl. भकवापात्रशषधथ8Rङ 20,000/ slidl80109/2025e1 8 15/10/2025 BHAVIN BHUVA BHAVIN BHUVA 90 99 41 17 22 பFIu I ITIIITIil ட-பா EDUCATIONINFLUENCER htlps;l{nwinslauram Ccin TECHWITHBHDVIN  C I DIIVLN OGY MmlzZTF6d2t2 - ShareChat

More like this