બસ થોડા કલાકો બાકી...ભારત-પાકિસ્તાન ફરી ક્રિકેટના મેદાનમાં ટકરાશે, જાણો મેચ ક્યાં જોઈ શકશો લાઈવ
IND W Vs PAK W : ભારતીય ટીમ 5 ઓક્ટોબરના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મહિલા વર્લ્ડ કપની એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે. ત્યારે આ મેચના લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ સંબંધિત બધી મહત્વપૂર્ણ વિગતો આ લેખમાં જાણીશું.