ગિલના ટેન્શન વચ્ચે વધુ એક મોટા સમાચાર, બુમરાહ-હાર્દિક ODI સિરીઝમાંથી થશે બહાર !
IND vs SA : ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી દરમિયાન શુભમન ગિલની ઈજાને લઈને ટેન્શન હજુ ઓછું થયું નથી. ત્યાં વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી પછી વન ડે શ્રેણી રમશે. જેમાં હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહના રમવા પર સસ્પેન્સ છે.