હૈદરાબાદમાં નર્સરીની બાળકી સાથે ક્રૂરતા: સ્કૂલ અટેન્ડન્ટે નિર્દયતાથી મારી; વાળ ખેંચ્યા, જમીન પર પછાડીને પગથી કચડી; પાડોશીએ વીડિયો બનાવ્યો
હૈદરાબાદની એક પ્રાઇવેટ સ્કૂલમાં નર્સરીની બાળકી સાથે મારપીટનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં એક મહિલા અટેન્ડન્ટને બાળકીને નિર્દયતાથી મારતા, ધક્કો મારતા અને જમીન પર પાડીને લાત મારતા જોઈ શકાય છે. પોલીસે આરોપી અટેન્ડન્ટને કસ્ટડીમાં લઈ લીધી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. | A shocking VIDEO emerged showing a private school attendant brutally assaulting a nursery girl in Hyderabad. The attendant, identified as Lakshmi, was seen beating, pushing, and kicking the child. Police arrested the accused and initiated investigation.