62 વર્ષના ઓસ્ટ્રેલિયન PM અલ્બનીઝે લગ્ન કર્યા: 16 વર્ષ નાની હેડન સાથે વેલેન્ટાઈન ડે પર સગાઈ કરી હતી, લગ્નમાં વડાપ્રધાનનો ડોગ 'ટોટો' રિંગ લઈને આવ્યો
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે શનિવારે તેમના પાર્ટનર જોડી હેડન સાથે લગ્ન કર્યા. 62 વર્ષના અલ્બનીઝ ઓસ્ટ્રેલિયાના પ્રથમ એવા PM બન્યા છે જેમણે પોતાના પદ પર રહેતા લગ્ન કર્યા. | Australian Prime Minister Anthony Albanese (62) married partner Jodie Haydon (46) PM Office Canberra. Albanese becomes first serving PM marry. Couple engaged February 2024.