ShareChat
click to see wallet page
✍🏻માણસ હવે, માણસને ક્યાંય મળતો નથી, ને જો મળે, તો એ હવે હસતો નથી, બેસી રહે છે ફેસબુકના જ ફળીએ, કોઈ તમારા આંગણે જડતો નથી, દેખાય છે એ ઓનલાઈન, એકલો પડે પણ સુનો પડતો નથી, રોજ મજા માણે છે એ સેલ્ફી હાથ લઈ, એ પોતાના સિવાય, ગમી પણ શકતો નથી, મારી તમારી સૌની આજ સ્થિતિ છે!, માણસ હવે માણસને ઓળખતો નથી. 🌧️ શુભ સવાર 🌧️ 🌴save tree🌴 #શુભ સવાર

More like this