#💔 હાર્ટબ્રેક સ્ટેટ્સ 📱 #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ
કેટલી રાહ જોવડાવે છે તું મને,
લાગે છે બવ વ્હાલી છું હું તને.
તરસી ધરમાં જેમ પડે છે તિરાડ,
જોઈ આકાશમાં કોરાડ.
ભરઉનાળે વાદળી એ વરસે છે,
જ્યારે આ ધરતી તડપે છે.
પણ તું?????
કેટલી રાહ જોવડાવે છે તું મને,
લાગે છે બવ વ્હાલી છું હું તને.
દરિયો નહિ તો તળાવ થઈ ને આવ તું,
અને વાદળી નું જળ થઈ સમાઈ જાવ હું..✍️
A ...Dost
