ShareChat
click to see wallet page
👉 2025 ના પ્રથમ મોટા એટલાન્ટિક વાવાઝોડાનું નામ સાયક્લોન એરિન (Cyclone Erin) છે. આ વાવાઝોડાએ અમેરિકાના પૂર્વીય કિનારા તરફ ભારે નુકસાન પહોંચાડ્યું છે. 22 ઓગસ્ટ, 2025 ના રોજ, આ વાવાઝોડું કેટેગરી-5 માં પરિવર્તિત થઈને અત્યંત ખતરનાક બન્યું હતું અને પ્યુર્ટો રિકો, કેરેબિયન દ્વીપો અને અમેરિકાના પૂર્વી તટ પર વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડાને કારણે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. CURRENT AFFAIRS HEADLINES 🎯Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે Follow કરો 👆👆 #📰 કરંટ અફેર્સ #🔍 જાણવા જેવું #👨‍🏫 જનરલ નોલેજ ક્વિઝ #🤔Exam સ્પેશ્યિલ 📝 #🤩ગુજરાતી ક્વિઝ🧐

More like this