સુરત LIVE બ્લાસ્ટ! રહેણાંક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટના ડરામણા દ્રશ્યો, જાણો દર્દનાક ઘટના
Surat News: સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં આજે સવારે એક ગંભીર ઘટના બની હતી. સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે રસોડામાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી.