IND vs WI : 93 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ફક્ત બીજી વખત...જાડેજાએ બનાવ્યો એક શાનદાર રેકોર્ડ
India vs West Indies 1st Test : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અમદાવાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઇતિહાસ રચ્યો. ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ એક નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યો. ભારતના 93 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં આ નોંધપાત્ર સિદ્ધિ ફક્ત બીજી વખત જોવા મળી છે.