ShareChat
click to see wallet page
મચ્છરોને પસંદ છે બીયર પીનારા લોકો... પણ સ્નાન કરનારને કરે છે નફરત, રિસર્ચમાં ખુલાસો #📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
મચ્છરોને પસંદ છે બીયર પીનારા લોકો... પણ સ્નાન કરનારને કરે છે નફરત, રિસર્ચમાં ખુલાસો
Mosquitoes Research: નેધરલેન્ડ્સના વૈજ્ઞાનિકોએ દેશના પ્રખ્યાત લોલેન્ડ્સ મ્યુઝિક ફેસ્ટિવલમાં એક અનોખો અભ્યાસ કર્યો છે, જેમાં મચ્છર કેટલાક લોકોને વધુ કેમ કરડે છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેના પરિણામો ચોકાવનારા હતા.

More like this