#🙏 જય શ્રી કૃષ્ણ
ડાકોર માં રાજા રણછોડ ના દર્શન કરવા આવો તો ડાકોર ના ગોટા અને ડાકોર ના કમલેશભાઈ નો રોટલો અવશ્ય ટેસ્ટ કરવો.
ફક્ત જમવાનું 50રૂપિયા માં આપે છે.
9974636352
#🙏👑જય રણછોડ ડાકોર મંદિર🙏📿 #🔱ડાકોર ના ઠાકોર જય રણછોડ🔱 ##જય ડાકોર ના ઠાકોર #ડાકોર ના ઠાકોર 🙏
